Aviary News By News 18

વડોદરા: શહેરમાં પ્રાણી પક્ષીઓ જોવા હોય એટલે સૌ પ્રથમ કમાટીબાગનું પ્રાણી સંગ્રહાલય અને પક્ષીઘર જ યાદ આવે.ત્યારે આજના આધુનિક યુગમાં કમાટીબાગમાં પણ આધુનિક ટેક્નોલોજીનો સમાવેશ કરી કમાટી બાગમાં એવાલા એવીયરીમાં 3 ડી એ.આર. પાર્ક શરૂ કરામાં આવ્યો છે. આ ટેક્નોલોજી ની મદદથી સહેલાણીઓ હવે રીઅલ પક્ષીઓની સાથે સાથે વર્ચ્યુઅલ પક્ષીઓનો પણ આનંદ માણી શકશે. વડોદરા શહેરના […]